ગુજરાત

gujarat

By

Published : Nov 2, 2020, 10:56 PM IST

ETV Bharat / videos

વડોદરામાં મહિલા પર અત્યારો સામે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરાયું

વડોદરા : દેશમાં મહિલા પર વધતી જતી અત્યાચારની ઘટનાઓમાં દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તથા કાયદામાં સુધારો કરવાની માગ સાથે ભારત બચાવો મંચ તથા હિન્દુ જાગરણ મંચ દ્વારા અકોટા ગાર્ડન ખાતે જનજગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details