વાયુ વાવાઝોડુ, જાફરાબાદ સમુદ્ર કિનારા પર સાગર ખેડુઓને એલર્ટ - vayu vavajoda
અમરેલીઃ વાયુ વવાજોડાના જાફરાબાદ સમુદ્ર કિનારા પર સાગર ખેડુઓને એલર્ટ કરી સ્થળાંતર કરવામાં આવ્યા હતા, તેમજ સમુદ્ર કિનારે લઈ પોતાની બોટો સલામત સ્થળે ખસેડાય અને ફાયર દ્વારા પણ અલગ અલગ ટિમો મૂકી કામગીરી વિશે જણાવ્યું હતું.....