ગુજરાત

gujarat

ETV Bharat / videos

હાથરસ દુષ્કર્મઃ અમદાવાદના સફાઇ કામદારો એક દિવસ સફાઈથી અળગા રહેશે

By

Published : Oct 6, 2020, 11:56 AM IST

અમદાવાદઃ હાથરસ દુષ્કર્મની ઘટનાના પગલે સમગ્ર દેશમાં આક્રોશ છે. ત્યારે અમદાવાદ શહેરના સફાઇ કામદારો મંગળવારે રોજ સફાઇથી અળગા રહેશે. શહેરમાં વીસ હજાર કરતાં વધુ સફાઈ કામદારો છે. જેઓ શાંતિપૂર્વક વિરોધ કરીને કલેકટરને આવેદનપત્ર આપશે. નોકર મંડળના જનરલ સેક્રેટરી કલ્પેશભાઈએ જણાવ્યું હતું કે દલિત સમાજની દીકરી સાથે જે રીતની ઘટના બની છે તે ખૂબ ગંભીર છે. આરોપીઓને સજા મળે અને દીકરીના પરિવારજનોને ન્યાય મળે તે માટે સફાઈ ન કરવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details