ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ કોર્પોરેશન ઇલેક્શન : ખોખરા વૉર્ડમાં ભાજપની પેનલની જંગી બહુમતીથી જીત

By

Published : Feb 23, 2021, 1:18 PM IST

અમદાવાદ : આજે 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોખરા વૉર્ડની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં ભાજપની પેનલનો વિજય થયો છે. આ પેનલમાં જીગીશા સોલંકી, શિવાની જનેઈકર, ચેતન પરમાર અને કમલેશ પટેલનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details