અમદાવાદ કલેક્ટરે નાગરિકોને મતદાન કરવા અપીલ કરી, ચૂંટણીપંચનું આપ્યું સૂત્ર - Central Election Commission
અમદાવાદઃ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ ઇટીવી ભારતના માધ્યમથી નાગરિકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરી છે. ધર્મ, જાતિ, ભાષા અને પ્રાંત જેવા મુદ્દાઓથી ઉપર ઉઠીને નાગરિકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા અમદાવાદના જિલ્લા કલેકટરે કેન્દ્રીય ચૂંટણીપંચનું સૂત્ર આપ્યું હતું કે, 'પ્રાઉડ ટુ બી વોટર, રેડી.