ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં દશેરા પછી વાતાવરણમાં પલટો, ગુરૂવારે વરસ્યો ધોધમાર વરસાદ - Weather Update Vadodara

By

Published : Oct 7, 2022, 9:21 AM IST

વડોદરામાં લાંબા વિરામ બાદ ગુરૂવારે ભારે વરસાદ વરસ્યો હતો. અહીં દશેરા પછીથી જ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ગુરૂવારે શહેરના સિટી, રાવપુરા, કારેલીબાગ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા જનજીવનને અસર પડી હતી. બીજી તરફ વરસાદના કારણે લોકોને ઠંડકનો અહેસાસ પણ થયો હતો. After Dussehra Festival Heavy Rain in Vadodara Weather Update Vadodara

ABOUT THE AUTHOR

...view details