આદિત્ય ફાઈન આર્ટના વિદ્યાર્થીઓએ બનાવી વિશિષ્ટ પ્રકારની રંગોળી - gujaratilatestnews
વડોદરા : આગામી દિવસોમાં દિવાળી અને નૂતન વર્ષ આવતું હોવાથી રંગોળીના કલાકારો દ્વારા પોતાની કલાના માધ્યમથી કલાકારોને કલાની ભેટ આપવાના હેતુથી આદિત્ય ફાઇન આર્ટના 14 વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રકારની રંગોળી દોરી હતી.જેમાં chandrayaan 2, પૂર, કુદરતી દ્રશ્ય સહિત માનવ જીવનના પ્રસંગોને વણી લેતી રંગોળીએ આકર્ષણ જમાવ્યું હતું.