ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોના મુક્ત થયા બાદ કંગના રનૌતે લોકોને આ અપીલ કરી - સામાજિક અંતર

By

Published : Jun 5, 2021, 7:24 PM IST

ન્યૂઝ ડેસ્ક : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. કંગનાએ કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ આ વીડિયો શેર કર્યો છે. જેમાં કંગના રનૌત લોકોને અપીલ કરતા જણાવે છે કે, કોરોનાને હળવાસથી ન લો. કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સામાજિક અંતર ( સોશિયલ ડિસ્ટિન્સિંગ) અને અન્ય કોરોના ગાઇડલાઇનનું પાલન કરો.

ABOUT THE AUTHOR

...view details