કચ્છ: જૂઓ કેવી રીતે પકડાયો જખૌના દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો... - Drug consignment
કચ્છઃ જિલ્લાના જખૌના દરિયામાંથી 175 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતની દરિયાઈ સરહદમાં પાંચ પાકિસ્તાની આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે.