ગુજરાત

gujarat

ETV Bharat / videos

'રોકીભાઈ'ની સ્ટાઈલમાં કેક કાપીને ફસાયો બર્થ ડે બોય - અમદાવાદના યુવકનો બર્થ ડેનો વીડિયો વાઈરલ

By

Published : Aug 6, 2022, 2:44 PM IST

અમદાવાદમાં જાહેર રસ્તામાં તલવારથી બર્થ ડે કેક કાપી ઉજવણી (Cake cutting with a sword in Ahmedabad) કરતો યુવક હવે ફસાયો છે. સૈજપુર બોઘા વિસ્તારમાં તલવારથી કેક કાપતા બર્થ ડે બોયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ (Ahmedabad boy birthday video goes viral) થયો હતો. હવે કૃષ્ણનગર પોલીસે (Krishnanagar Police Station) આ અંગે તપાસ શરૂ કરી છે. અહીં મોડી રાત્રે પ્રતીક સોલંકી નામના યુવકે જાહેરમાં તલવારથી કેક (Cake cutting with a sword in Ahmedabad)કાપી હતી. તો પોલીસે હવે પ્રતીક સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે પ્રતીક સોલંકી સામે હથિયાર રાખવાના જાહેરનામાનો ભંગ (Breach of firearms declaration) કરવાનો ગુનો દાખલ કર્યો છે. વાઈરલ વીડિયોમાં (Ahmedabad boy birthday video goes viral) સ્પષ્ટ દેખાય છે કે, આ પ્રતીક સોલંકી 2 વાહન પર મૂકેલી કેકને તલવારથી કાપી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details