ઉત્તરાયણ નિમિત્તે ઘરે બનાવો મહેસાણાના પ્રખ્યાત તુવેર ટોઠા - mahesana
મહેસાણા : ઉત્તરાયણ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT દ્વારા પોતાના વાંચકો માટે તુવેર ટોઠા બનાવવાની રેસિપી રજૂ કરવામાં આવી છે. તુવેરના ટોઠાને અલગ-અલગ રીતે ખાવામાં આવે છે. અમુક લોકોને રસાવાળા ભાવે, કોઇને લચકા પડતા ભાવે અને તુવેરના ટોઠાને ભાત, પરોઠા, બ્રેડ કે પછી એકલા પણ ખાવાની ખૂબ મજા આવે છે.