ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત જિલ્લાના બોલાવ ગામે શેરડીના ખેતરમાં લાગી આગ - News of fire in Surat

By

Published : Jun 1, 2021, 11:00 PM IST

સુરત : જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ ગામે GEBની બેદરકારીના લીધે એક ખેડૂતને 4 લાખની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આજે મંગળવારે ઢળતી સંધ્યાએ કોઈ કારણોસર ટ્રાન્સફર મશીનમાં શોર્ટસર્કિટ થતા તીખારા શેરડીના ખેતરમાં પડ્યા હતા અને શેરડીમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ ખેડૂતને થતા તેને આજુબાજુના ખેતરના ખેડૂતોને બોલાવી આગ અટકાવવાના પ્રયાસો હાથ ધર્યો હતા. જોકે વધુ પવન હોવાથી જોત જોતામાં આગે ત્રણ વિઘાની શેરડીને પોતાની લપેટમાં લઈ લીધી હતી અને પાક બળીને ખાખ થઈ જતા અંદાજીત ચાર લાખ જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details