ગુજરાત

gujarat

ETV Bharat / videos

આ બાળકના ગરબા સ્ટેપ જોઈને તમે પણ થઈ જશો દિવાના, Video - Garba step video viral

By

Published : Jul 7, 2022, 12:25 PM IST

ગુજરાતી હોય અને ગરબાનું નામ પડે એટલે બાળકથી લઈને વૃદ્ધ લોકોને પણ પોતાના પગને થંભાવવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તેવી જ રીતે આ બાળક જે ગરબાના તાલે ઝૂમી ઉઠ્યું છે. આ વાયરલ વીડિયોમાં નાનકડું બાળક ગુજરાતી ગીત પર ગરબાના તાલે એવી રીતે નાચી રહ્યું છે કે, જાણે પોતે દુનિયા જ ભુલી ગયું હોય અને તે તેની જ મોજમાં હોય. વીડિયોમાં આ બાળક કોણ છે તેની હજુ સુધી માહિતી મળી નથી, પરંતુ બાળકને આ રીતે ઝૂમતા જોઈને લોકો આ વીડિયોને ખૂબ જ વાયરલ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details