સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 90 વર્ષીય વૃદ્ધ દંપતિએ કર્યું મતદાન - Gram Panchayat Election news
સુરત : SMC(સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણી માટે રવિવારે વહેલી સવારથી મતદાન કરવા નાગરિકો પહોંચ્યા હતા, ત્યારે સુરતમાં રહેતા 90 વર્ષીય રાજા રામ જાજુએ અને તેમની પત્ની જશોદા બેને મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી હતી. આ દંપતીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી અને જીવતા છીએ ત્યાં સુધી મતદાન કરતા રહેશું.