ગુજરાત

gujarat

ETV Bharat / videos

જનેતા 4 વર્ષના બાળકને ભરખી ગઇ, જાણો શું હતી ઘટના... - જનેતા 4 વર્ષના બાળકને ભરખી ગઇ

By

Published : Jul 16, 2022, 12:39 PM IST

પંજાબ : પંજાબના હસનપુર ગામમાં માતાએ 4 વર્ષના માસૂમ બાળકની હત્યા કરી નાખી(4 year old child killed by mother) છે. મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે કોથળામાં પેક કરેલ મૃતદેહને કબ્જામાં લિધો હતો. ભનોહર ગામમાં લોકો દ્વારા એક મહિલાને બળજબરીથી બાંધવામાં આવી હતી. કર્મચારીઓ તેને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ મામલો કંઈક બીજો જ નીકળ્યો હતો. ગામમાં સાઈકલ રિપેરિંગની દુકાન ચલાવતા પરપ્રાંતિય મજૂર શામ લાલનો 5 વર્ષનો પુત્ર કાલુ ગઈકાલથી ગુમ હતો. શોધખોળ કરી પણ તે મળ્યો નહીં. સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે બબીતા ​​તેના કાલુને લઈ જઈ રહી હતી. પોલીસે મહિલાની કડક પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેણે તેના પુત્રની હત્યા કરી છે.

ABOUT THE AUTHOR

...view details