ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબીમાં આરોગ્ય કર્મચારીઓને માટે 3 દિવસીય યોગ શિબિર યોજાઇ - Morbi latest news

By

Published : Feb 10, 2020, 4:46 PM IST

મોરબી: જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય જળવાય રહે અને કર્મચારીઓ રોગમુક્ત બને તે માટે ત્રિમંદિર ખાતે 3 દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. જેમાં યોગ ટ્રેનર દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં કર્મચારીઓએ આ શિબિરનો લાભ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details