ગુજરાત

gujarat

ETV Bharat / videos

Vadodara Suicide Case : વડોદરા કોર્ટમાં ચેક બાઉન્સ કેસના આરોપીએ ત્રીજા માળેથી લગાવી છલાંગ - Vadodara Panigate Police

By

Published : Mar 18, 2022, 11:26 AM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

વડોદરા : વડોદરામાં ચેક બાઉન્સ કેસના આરોપીએ (Vadodara Suicide Case) કોર્ટમાં ત્રીજા માળેથી છલાંગ મારીને આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રવિણસિંહ નામના આરોપીને રજૂ કર્યો હતો. અગાઉ ચેક બાઉન્સ કેસમાં શહેરની પાણીગેટ પોલીસે (Vadodara Panigate Police) આરોપી સામે કાર્યવાહી કરી હતી. રેલવે વિભાગમાં થોડા સમય પહેલાં જ VRS લઈ પ્રવિણ સિંહ મહિડા સામે રૂપિયા પરત નહીં કરવાની ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે પોલીસે પ્રવિણસિંહ મહિડાની ધરપકડ કરી હતી. જે બપોર બાદ કોર્ટમાં લઈ આવી હતી. આ દરમિયાન પોલીસના જાપ્તામાંથી તે ભાગી ત્રીજા માળેથી (Suicide in Vadodara Court) નીચે કૂદી ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details