થરાદની બેઠકની જીતને લઇ જીલ્લા યુવા કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી - news of gujarat vidhansabha elections
🎬 Watch Now: Feature Video
મોરબી: ગુજરાતમાં પેટા ચુંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં થરાદ વિધાનસભા પેટા ચુંટણીમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુતનાં જ્વલંત વિજય થયો હતો. જેને પગલે મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં ઉજવણી કરવામા આવી હતી. કોંગ્રેસ આગેવાનો અને યુવા કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી હતી.