ગુજરાત

gujarat

ETV Bharat / videos

ETV BHARAT Exclusive: યોગાભ્યાસ-4: લૉકડાઉન મુક્તિ પછી પણ સંંયમ જાળવવાની ચાવી એટલે યોગ અને પ્રાણાયમ- સ્વામી અધ્યાત્માનંદજી - યોગ અને પ્રાણાયમ

By

Published : May 15, 2020, 10:08 AM IST

Updated : May 15, 2020, 10:18 AM IST

અમદાવાદઃ લૉકડાઉનમાંથી મુક્તિ મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે યોગાભ્યાસ કરાવતા સ્વામી અધ્યાત્માનંદજીએ યોગ અને પ્રાણાયમની સાથે સાથે કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તેનું માર્ગદર્શન આપ્યુ છે. તેમણે કહ્યુ હતું કે, લૉકડાઉન ખતમ થાય એનો મતલબ એ નથી કે ખતરો ટળી ગયો. લૉકડાઉન પછી પણ આપણે સંયમ જાળવવો પડશે. તેની ચાવી યોગ અને પ્રાણાયમ છે. શિવાનંદ આશ્રમથી યોગાભ્યાસ ચાલી રહ્યો છે. તેમાં કોરોનાથી બચવા માટે કેવા પ્રકારના યોગાસનો અને પ્રાણાયમો કરવા જોઈએ તે અંગે આસનો દ્વારા માર્ગદર્શન આપી રહ્યા છે.
Last Updated : May 15, 2020, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details