ગુજરાત

gujarat

ETV Bharat / videos

પીવાનું પાણી ન મળતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો - Women who did not get drinking water protested against drinking

By

Published : Nov 5, 2019, 3:36 AM IST

અરવલ્લી: ગામના લોકોને સાત દિવસે પણ પાણી ન મળતા મહિલાઓએ માટલા ફોડીને સરપંચ અને વૉર્ડના સભ્યોના છાજિયા લીધા હતા. પીવાનું પાણી ન મળતા મહિલાઓએ પંચાયત પહોંચી હતી અને ગ્રામ પંચાયત સામે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details