ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણમાં મહિલાઓએ સમુહમાં હેન્ડવોશ કરી સ્વચ્છતાના સંકલ્પ લીધા

By

Published : Oct 2, 2020, 10:50 PM IST

પાટણઃ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી નિમિત્તે પાટણમાં સાત સ્થળ ઉપર ICDS વિભાગ અને શક્તિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હેન્ડવોશ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કિશોરીઓએ હેન્ડ વોશના 7 સ્ટેપનું નિદર્શન કર્યું હતું. ICDS દ્વારા લાભાર્થીઓને આરોગ્યના પ્રમાણપત્ર માસ્ક અને હેન્ડવોશની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણની 700થી વધુ મહિલાઓએ સંકલ્પ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details