ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા નવજાત બાળક સાથે માતા ટ્રેન નીચે આવી ગઈ, જૂઓ વીડિયો... - જમાલપુર જંક્શન

By

Published : Sep 4, 2021, 10:02 AM IST

Updated : Sep 4, 2021, 10:16 AM IST

બિહાર: મુંગેર જિલ્લાના જમાલપુર જંક્શન પર મોટો અકસ્માત ટળ્યો હતો. ભાગલપુર-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ પસાર થઇ રહી હતી. તે દરમિયાન ચાલતી ટ્રનમાંથી ઉતરવા જતા એક મહિલા બાળક સાથે ટ્રેન નીચે પડી ગઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર એક જીઆરપી જવાન તેને બચાવવા દોડ્યા હતા પરંતુ તે ટ્ર્ને નીચે ફસાઇ ગઇ હતી. ટ્રેન તેના પરથી પસાર થઈ ગઈ, પરંતુ માતા અને પુત્ર બંને મૃત્યુના મુખમાંથી સુરક્ષિત બહાર આવ્યા છે.
Last Updated : Sep 4, 2021, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details