ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેશોદના કણેરી ગામ ખાતે વીજ શોક લાગતા મહીલાનું ઘટનાસ્થળે મોત - જૂનાગઢ

By

Published : Aug 3, 2020, 12:49 AM IST

જૂનાગઢ: કેશોદના કણેરી ગામ ખાતે ખેત કામ પર ગયેલી મહિલાનું વાડીના ફેન્સિંગનાં વીજ શોક લાગતા મોત નિપજ્યું છે. આ સમગ્ર બનાવને લઇ તંત્રએ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details