રાજકોટ: ગોંડલમાં લોકડાઉન ખુલતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા - રાજકોટ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં લોકડાઉન ખુલતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા પાનના ગલ્લે વ્યસનીઓની કતારો લાગી કેટલાક વ્યસનીઓએ રોડ પર જ પિચકારીઓ મારી ગંદગી ફેલાવાનો પોતાનો જન્મસિધ્ધ અધિકાર હોવાનું સાબિત કર્યું. શહેરના ગુંદાળા રોડ બસ સ્ટેન્ડ, જેલચોક, ગુંદાળા દરવાજા ચોક, પાંજરાપોળ વિગેરે વિસ્તારોમાં ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન થયા છે.