રાહુલ ગાંધીના વકીલનું શું કહેવું છે, બદનક્ષી કેસ બાબતે મીડિયા સાથે કરી ચર્ચા - METRO COURT
અમદાવાદ: ADC બેંકના બદનક્ષી મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થશે. તે પૂર્વે રાહુલ ગાંધીના વકીલ ઇકબાલ શેખે મીડિયા સાથે વાતચીત કરી હતી.