અમદાવાદમાં ‘ધી શાદી ફેસ્ટિવલ 2019’માં શું નવી વેરાઈટીઝ છે? જાણો… - વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
અમદાવાદ: શહેરમાં શુક્રવારથી બે દિવસ માટે 'ધી શાદી ફેસ્ટિવલ 2019'નું આયોજન કરાવામાં આવ્યું છે. લગ્નની ખરીદી કરવા માટે 2000થી વધુ પ્રોડક્ટ આ ફેસ્ટિવલમાં રજૂ કરાઈ છે. જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવી કે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે.
Last Updated : Sep 6, 2019, 10:07 PM IST