નવલા નોરતાને લઈને સરકારે કરેલા નિર્ણય અંગે શુ કહી રહ્યા છે કલાકારો, જાણો... - Playing Garba on Navratri?
ભાવનગર : શહેરમાં શેરી ગરબા સિવાય જાહેર પાર્ટી પ્લોટ કે સ્ટેજ શો યોજાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે કલાકારોને આ કોરોનાના કપરા સમયમાં તેમજ નવરાત્રીમાં મોટા આયોદન ન થવાને કારણે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, તેની વેદનાને વાચા આપવા માટે ETV BHARAT દ્વારા ભાવનગરના કલાકારો સાથે વાત કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, કેવી રીતે તેઓ સરકારના નિર્ણયને સર્વમાન્ય રાખી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહક વર્ગને પોતાની કળાનો લાભ આપી રહ્યા છે.
Last Updated : Oct 10, 2021, 4:52 PM IST