ગુજરાત

gujarat

ETV Bharat / videos

Weather Change In Gujarat : મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત પંથકના વાતાવરણમાં પલટો - આગામી દિવસમાં ઠંડીનું જોર

By

Published : Feb 3, 2022, 10:08 AM IST

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આજે ગુરૂવારે મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો (Weather Change In Gujarat) સર્જાયો છે. વિવિધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પથરાતા ઠંડીનો ચમકારો વધું જોવા મળ્યો છે. વાતાવરણમાં બદલાવ સર્જાતા રવિ સીઝનમાં કરવામાં આવેલ રાયડો, કપાસ, બાજરી શાકભાજી વગેરે પાકોના વાવેતર અને ખેતીને માઢી અસર થવાની સંભાવનાઓ ખેડૂતોમાં સેવી રહી છે. આ વખતે પલટાયેલા વાતાવરણને પગલે આગામી દિવસમાં ઠંડીનું જોર વધે તેવી સંભાવનાઓ પણ સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details