આગામી સમયમાં લવ જેહાદ અંગે કાયદો લાવીશુંઃ મુખ્યપ્રધાન રૂપાણી - વિજય રૂપાણી
પંચમહાલઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગોધરામાં સભા સંબોધી હતી. મુખ્યપ્રધાને લવ જેહાદ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લવ જેહાદના કાયદા અંગે આગામી સમયમાં બિલ મૂકવામાં આવશે.