ગુજરાત

gujarat

ETV Bharat / videos

જેતપુરની ભાદર 1 ડેમમાંથી રવિ પાકના પિયત માટે પાણી છોડાયું, 47 ગામોને મળશે લાભ - ભાદર 1 ડેમમાંથી રવિ પાકની સિંચાઈ

By

Published : Jan 4, 2020, 11:59 PM IST

રાજકોટઃ જિલ્લાના જેતપુર ભાદર 1 ડેમમાંથી રવિ પાકની સિઝન માટે સરકારે પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો. જેની શનિવારે શરૂઆત કરવામાં આવી હતી. સવારે ભાદર 1 ડેમમાંથી રવિ પાકના સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યુ જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ તાલુકાના 47 જેટલા ગામોને પિયતના પાણીનો લાભ મળશે અને 5 હજાર હેકટરમાં પિયતનું પાણી મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details