ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ સાબરીયાએ કર્યુ મતદાન - ETV Bharat

By

Published : Apr 23, 2019, 10:24 AM IST

મોરબીઃ લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી પણ છે. ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ ધાંગધ્રા બેઠકની પેટાચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ સાબરીયાએ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રાજપર વિસ્તાર ખાતે મતદાન કર્યું હતું. આ સાથે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details