પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : ડાંગ બેઠક પર મતદાન શરૂ - ડાંગ બેઠક પર કોંગ્રેસના સુર્યકાંત ગાવીત
ડાંગ : ડાંગ વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. ડાંગ બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલ અને કોંગ્રેસના સુર્યકાંત ગાવીત વચ્ચે ખરાખરીનો જંગ છે. ત્યારે વહેલી સવારથી જ લોકો કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મતદાન મથકે પહોંચી રહ્યા છે.