ગુજરાત

gujarat

ETV Bharat / videos

વીરપુર જલારામ બાપાની ભૂમી પરના વૃદ્ધાશ્રમમાં વિષ્ણુ યજ્ઞ યોજાયો - latest news of corona virus

🎬 Watch Now: Feature Video

By

Published : Mar 22, 2020, 3:39 PM IST

Updated : Mar 22, 2020, 3:49 PM IST

વીરપુરઃ વિશ્વ હાલ કોરોના વાઇરસની ઝપટે ચડ્યું છે, ત્યારે જલારામ બાપાની પવિત્રભૂમિ પર આવેલા માવતર વૃદ્ધાશ્રમ ખાતે યજ્ઞ કરવામાં આવ્યો હતો. આહીં વૃદ્ધો દ્વારા ધર્મના રસ્તે ચાલીએ તો ધર્મ આપણી રક્ષા કરે "ધર્મો રક્ષતિ રક્ષિત" તે વિચારે વિશ્વ શાંતિ તેમજ કોરોના વાઇરસના પ્રકોપથી બચવા અને વાઇરસને નેસ્તેનાબુદ કરવા ધર્મના રસ્તે વિષ્ણુનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. વૃદ્ધો દ્વારા કરવામાં આવેલા હવનમાં કોરોના વાઇરસથી રક્ષણ મળે તેવી પ્રાથના કરવામાં આવી હતી.
Last Updated : Mar 22, 2020, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details