તમને ખબર છે..? ગુજ્જુ સ્ટાર નરેશ કનોડિયાએ સિદ્ધુ અંગે શું કહ્યું... જૂઓ વીડિયો - Bhajap
ન્યુઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણીમાં અનેક સ્ટાર પ્રચાર પ્રચાર અને પ્રસાર કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનો એક વિડીયો સામે આવ્યો છે. ભાજપ સાથે જોડાયેલા નરેશ કનોડિયાએ વિડીયોમાં નવજોત સિદ્ધુ અંગે વાત કરતાં જોવા મળી રહ્યા છે. તમને ખબર છે...? કનોડિયાએ સિદ્ધુ અંગે શું કહ્યું.... જૂઓ વિડીયો ( ઈટીવી ભારત આ વીડિયોની કોઈ પુષ્ટી કરતું નથી.)