ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોંડલની ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટની બેદરકારી, વીડિયા વાયરલ - Rajkot News

By

Published : Jul 19, 2020, 12:39 PM IST

રાજકોટઃ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં બે રિસેપ્શનિસ્ટ જ માસ્ક ન પહેર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દર્દી રિસેપ્શનિસ્ટને માસ્ક પહેરવાનું કહેતા તે વાત માનવાને બદલે તેમની સાથે ઝઘડો કરતાં જોવા મળે છે. બાદમાં આ મામલો ડૉક્ટરની ચેમ્બર સુધી પહોંચ્યો હતો. ETV ભારત દ્વારા તપાસ કરતાં આ વીડિયો ડો. પિત્રોડાની ઓમ હોસ્પિટલનો હોવાનું જાણવા મળ્યું હતું. આમ, તંત્ર દ્વારા જ નિયમોના લીરેલીરા ઉડી રહ્યાં છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details