ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લીધી કચ્છની મુલાકાત
કચ્છ: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં અનેક જિલ્લાઓના કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ તેઓ આજે કચ્છ પહોંચ્યા હતા. જ્યાં કચ્છના રણમહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું હતુ કે, આ આરંભ કરાવવાનો આનંદ છે. હું લોકોને અનુરોધ કરું છુ કે, કચ્છના રણની અને સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકત લઈ બંને રમણીય સ્થળને નિહાળે. મને આ મુલાકાત યાદ રહેશે.
Last Updated : Dec 15, 2019, 10:06 PM IST