ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોધરા LCB પોલીસ દ્વારા વાહનચોર ગેંગ ઝડપાઇ - vehicle stealing gang arrested

By

Published : Sep 23, 2020, 2:15 PM IST

ગોધરા: અંકલેશ્વરમાં ટ્રક ચોરી કરનાર ગોધરાના 5 ઇસમોને ગોધરા LCB પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ આરોપીઓએ ચોરીની ટ્રકને ગેરેજમાં લાવી તેને મૂળ કલર બદલી રજીસ્ટ્રેશન નંબર પણ બદલી કાઢ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details