ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં લોકડાઉનને પગલે ટ્રેક્ટર મારફતે શાકભાજી વિતરણ કરાયું - corona latest news in vadodara

By

Published : Mar 30, 2020, 9:28 AM IST

વડોદરાઃ લોકડાઉનને લઈ વડોદરાના તમામ શાકમાર્કેટ બંધ થતાં પાલિકા અને કાછીયા વેપારી મંચ, સયાજીપુરા માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના સહકારથી ટ્રેક્ટર અને ટેમ્પો મારફતે શાકભાજી વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સવારે સાત વાગ્યાથી બપોર સુધી નક્કી કરેલા રૂટ મુજબ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ટ્રેક્ટર અને ટેમ્પો વડે શાકભાજીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details