વડતાલધામમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની શોભાયાત્રા યોજાઈ - vchnamrut dwisatabdi sobhayatra
ખેડાઃ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની શોભાયાત્રા જોળ ગામેથી નીકળી વડતાલ ગોમતી કિનારે સભામંડપે પહોંચી હતી. શોભાયાત્રામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સહિત સંપ્રદાયના વડીલ સંતો, મહંતો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.