ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારે વરસાદ બાદ અરવલ્લીનો વાત્રક ડેમ વર્ષો પછી છલકાયો - વાત્રક ડેમ વર્ષો પછી છલકાયો

By

Published : Sep 29, 2019, 8:28 PM IST

મોડાસા: ભાદરવા માસમાં મેઘ મેહરના કારણે કેટલાક વર્ષો પછી અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલા વાત્રક ડેમ ઓવરફ્લો થયો હતો.અરવલ્લી જિલ્લાનો માઝૂમ, મેશ્વો તેમજ વાત્રક ડેમ છલોછલ થતાં ભૂમિપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details