વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત શુકદેવ સ્વામીએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી - વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત શુકદેવ સ્વામીએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી
ન્યૂઝ ડેસ્ક: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીક રહેતાં અને જનતાનાં પ્રશ્નોને વાચા આપતાં વેબ ન્યૂઝ પોર્ટલ ઈટીવી ભારતનાં માધ્યમથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ બીજો દિવસ ગુજરાતીઓ માટે નવુ વર્ષ કહેવાય છે. ત્યારે આ દિવસને ખાસ બનાવવા માટે તમામ ગુજરાતીઓ ઉત્સાહ અને ઉમંગ સાથે સગાસંબંધી અને સ્નેહીમિત્રોને શુભકામનાઓ પાઠવતાં હોય છે.