વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કર્યું મતદાન - election
વડોદરાઃ દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતમાં 26 તમામ બેઠક પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે વડોદરાના વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.