ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા MS યુનિ.માં CAA સામે વિરોધની આશંકાને પગલે બંદોબસ્ત

By

Published : Dec 18, 2019, 5:06 PM IST

વડોદરાઃ નાગરિકતા સંશોધન બિલ સામે જામિયા મિલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓે કરેલા દેખાવો અને એ પછી ફાટી નિકળેલી હિંસા બાદ દેશની અન્ય યુનિવર્સિટીઓમાં પણ આ વિરોધના સૂર વર્તાઈ રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખી વડોદરા MS યુનિવર્સિટીમાં પણ તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details