વડોદરામાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો - LCB
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકા પોલીસે સાવલી વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ જિલ્લા LCBને મળતી બાતમીના આધારે સ્થાનિક પોલીસને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ સમગ્ર બનાવ મામલે પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.