વડોદરામાં પોલીસે ચાઈનીઝ પતંગ-દોરીનું વેચાણ કરતાં વેપારી પર તવાઈ ચલાવી - વડોદરા પોલીસ ન્યૂઝ
વડોદરાઃ શહેરમાં ઉત્તરાયણ પૂર્વે પોલીસ દ્વારા પતંગ બજારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.પતંગ બજારમાં ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓમાં પર અચાનક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસે તપાસમાં ચાઈનીઝ પતંગ અને દોરાનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.