વડોદરાના સાંસદ રંજન ભટ્ટે આર્મીના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવ્યો - Vadodara MP
વડોદરાઃ શહેરના સાંસદ રંજન ભટ્ટ દ્વારા મંગળવારે મકરપુરા સ્થિત સાંબા વોરિયર્સ રેજીમેન્ટ કેમ્પસ ખાતે સેના જવાનો સાથે રક્ષાબંધન પર્વ મનાવ્યો હતો. સાંસદ અને મહિલા મોરચા વડોદરાના પ્રમુખ કંચન રાય સહિત અન્ય હોદ્દેદારો સાથે મ્યુનિસિપલ કાઉન્સિલરોએ સેના જવાનોને રાખડી બાંધી તેમના સુખાથાર્થે પ્રાર્થના કરી હતી.