વડોદરામાં CAAનો વિરોધ, પોલીસની ગાડીઓ અને જાહેર સંપતિને નુકસાન - વડોદરામાં CAAનો વિરોધ
વડોદરાઃ શહેરમાં CAAનો વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે શુક્રવારના રોજ વડોદરામાં પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસના જવાનોને પણ ટાર્ગેટ કરાયા હતા.
Last Updated : Dec 20, 2019, 7:58 PM IST