વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે મતદાન કરવા અપીલ કરી - shalini agraval
વડોદરાઃ આવતીકાલે રવિવારે 6 મહાનગરપાલિકાનું મતદાન યોજાવાનું છે, ત્યારે વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલે ETV BHARATના માધ્યમથી મતદાન કરવા અપીલ કરી છે. જેમાં તેમણે દરેક લોકોને મતદાન કરવા અંગેનું આહ્વાન કર્યું છે. આ સાથે જ તેમણે મતદાન કરવા સમયે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.