ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે વડોદરામાં સંકલ્પ યાત્રાનું આયોજન - ગાંધી સંકલ્પ પદયાત્રા યાત્રા
વડોદરાઃ ડભોઇ તાલુકાના કારનેટ ગામે ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંકલ્પ યાત્રા રથ લઈ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ડભોઇ ધારાસભ્ય ગામમાં પદયાત્રા કરી ગાંધીજીના સંકલ્પો દરેક ગ્રામજનો સુધી પહોચે તે માટે કરણેટ ગામની મુલાકાત લીધી.