વડોદરા ક્રાઈમ બ્રાંન્ચે બીછું ગેંગના લીડર અને સાગરીતની મધ્યપ્રદેશથી કરી ધરપકડ - વડોદરા
વડોદરા: શહેરમાં બીછું ગેંગનો ગેંગલીડર અસલમ બોડીયાને તેના સાગરીત સાથે મધ્યપ્રદેશથી વડોદરા પીસીબીએ ઝડપી પાડ્યો છે. અસલમ બોડીયાએ શહેરમાં 11 લાખની ખંડણી માંગ્યા બાદ પોલીસના ડરથી ફરાર થયો હતો. વડોદરા બીછું ગેંગનો ગેંગલીડર અસલમ બોડીયા સામે 59 પાસા તેમજ અન્ય ગુનાહિત કેસોમાં પોલીસે ધરપકડ કરી છે.